________________
૫ના
ઉચાપત
શ્રીચતુર્વિધ સધર્ન જવાબ દેનાર થશે. જમણું કર નારાઓએ જમણુંાના મંડપમાં જ્ઞાનને માટે એવી અપૂર્વ રચના અને ગોઠવણ કરવી જોઇએ કે જેમાં શ્રુતજ્ઞાનના સ્વતંત્ર વિભાગ હાય અને દર્શન કરવા આવનારાએમાંના દરેકની દૃષ્ટિ તે જ્ઞાનવિભાગ પેાતાની અપૂર્વતા, મને હરતા અને રચનાને લીધે ખેચે અને લેાકાને તેના હિંસક બની તે તરફ પ્રવર્તવાને! વખત આવે. ઉજમણું કરનારાઓએ ચારિત્ર કેમ આરાવાય ?
જેવી રીતે આ જ્ઞાનને માટે ઉજમણાવાળાએ એક સારે। ભાગ ખવાની જરૂર છે, તેવીજ રીતે મેાક્ષના દ્વારરૂપ, મેાક્ષનુ અનંતર કારણુ અને સર્વનયથી મેાક્ષના કારણ તરીકે મનાએલા એવા ચારિત્ર માટે પણ આરાધના કરવા તત્પર થવુ. જોષ્ટએ, ચારિત્રના ઉપકરણા માટી સખ્યામાં દરેકે દરેક મેલાં જોખએ. ચારિત્રના અર્થીએનું ઘણીજ ઉંચી હદે બહુમાન કરવું જોઇએ. ચારિત્રના મહાત્મવા કરવાને માટે તેઓએ તત્પર રહેવુ’ જોઇએ, એટલું જ નહિ પણુ જેમ કૃષ્ણ મહારાજે બાર ોજન લાંબી અને નવ જોજન પહેાળી એવી મેટટી દ્વારકા -
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyainbhandar.com