________________
૫૫૪
તપ અને
થયું એમ કહેવામાં કોઇ પણ જાતની હરકત નથી. વર્તમાનકાળમાં પણ આપણે દેખીએ છીએ કે જીવવિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથ, કમં પ્રકૃતિ યાવત્ પંચ સંગ્રહ સરખા ગ્રંથને ભણનારા અને ભણેલા પોથીના રીંગણવાળા કે વકીલાતના ધંધા જેવા દેખાય છે, અર્થાત્ શાસ્ત્રના વચને પિતાને પરીક્ષાથી પાર ઉતરવાને માટે કે લેકેને સંભળાવવા માટે છે એમ ધારે, પણ શાસ્ત્રકારોનાં વચને મારા આત્માની લાભ કે નુકસાનીની દિશાને દેખાડવાવાળાં હવા સાથે મારા આત્માની જોખમદારીનું ભાન કરાવી, મારા આત્માને કર્તવ્યદિશા સૂચવનાર છે એવી ધારણાવાળા કાઈકજ હોય છે, અને તેની સાથે જ કેટલાક ભકિક આત્માઓ કે જેઓ જીવવિચારાદિક પ્રકરણોને ભણનારા, જણનારા કે સમજનારા પણ નથી હોતા, છતાં માત્ર ગીતાર્થ સુવિહિત ગુરુ મહારાજેની પાસે આશ્રવારિક તને સાંભળે તેટલા માત્રથી જ હે પાદેયને વિભાગ કરી આત્માની જોખમદારીનું ભાન ધરાવવાવાળા થાય છે, અર્થાત ઘણું જ્ઞાન
ધરાવવાવાળા પણ આત્માની જોખમદારીનું ભાન ન Shree Sudharmaswami Gyanbhandarukmararágyanbhandar.com