________________
લાપત
૫૫૫
ધરાવે તો સમ્યગ્દર્શનવાળા ન હોય, અને તેનું ભાન ધરાવે તેજ સમ્યગ્દર્શનવાળા હોય અને તેવી જ રીતે અલ્પજ્ઞાનવાળા પણ આશ્રવાદિકનું હેયપણું અને સંવરઆદિકનું ઉપાદેયપણું સમજીને આત્માની જોખમદારી સમજે છે તે સમ્યગ્દર્શનવાળા થાય અને આજ કારણથી શાસ્ત્રકાર તેરમા ગુણઠાણના પહેલા સમયે જે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે તેનાજ પહેલા સમયે એટલે બારમા ગુણઠાણાના છેલ્લા સમયે કેવળ મતિ, શ્રુતજ્ઞાનવાળાજ એટલે અવધિ અને મનઃ૫ર્યવ જેવા વિશેષજ્ઞાન વિનાના એટલા બધા હોય છે કે જેઓ અવધિ અને મન:પર્યવ પામેલા કરતાં પણ કેઈગુણ હેય છે, એટલું જ નહિ પણ તે મતિ, ભૂત, એકલાં હોય તેમાં પણ કેટલાક છો તે માત્ર અષ્ટપ્રવચનમાતાના નામ માત્રથી જ જ્ઞાનવાળા હોય, છતાં પણ તેવા અલ્પતમ જ્ઞાનવાળા પણ આત્માની કર્મબંધ કે નિર્જરાની જોખમદારી પિતાને અંગે સમજતા હોઈ અનંતર સમયેજ કેવળજ્ઞાનને મેળવી શકે છે, માટે આ જ્ઞાનવાળો પણ આત્માની જોખમદારીના ભાનવાળે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com