________________
૫૫૫
થોડું જ્ઞાન હોય કે ભલે વધારે જ્ઞાન હોય, પણ છવાદિક તની અંદર આશ્રવ અને બંધને સર્વથા હેયપણને નિશ્ચય અને સંવર, નિજેરા તથા મોક્ષના ઉપાદેયપણાને અદ્વિતીય નિશ્ચય થાય તેનીજ ઉપર સમ્યફૂનો આધાર રહે છે, અને એટલાજ માટે ઉપાધ્યાયજી મહારાજ સ્પષ્ટ અક્ષરમાં જણાવે છે કે જે ગ્રંથીને ભેદવાવાળું એટલે તત્વના વિપર્યાને નાશ કરનારૂં કે તત્વની કથાસ્થિત પ્રતીતિ કરાવનારૂં જે જ્ઞાન થાય તો અનેક પ્રકારના શાસ્ત્રોના વિસ્તારથી કાંઈ પણ કામ નથી. હે પાદેયના નિશ્ચયપૂર્વક તે ફક્ત નિર્વાણુ એવું પદજ વારંવાર વિચારાય તો તેજ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. ઘણું જ્ઞાન હોય તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવાય, અને થોડું જ્ઞાન હોય તો ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવાય નહિ, એવી રીતે માત્ર રેય ધારીને બધાં તને જાણવાં તે સમ્યજ્ઞાન કહી શકાયજ નહિ, અને તેથી જ કાંઇક ન્યૂન દશપૂર્વ સુધીના જ્ઞાનવાળો થાય તે પણું હે પાદેયના વિભાગવાળો ન હોય તો તે સિમ્યજ્ઞાન વગરને હેય, અને તેને સમ્યગ્દર્શન નથી Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com