________________
૫૪
તપ અને
કરવાની શાસ્ત્રકારો કે કોઈ પણ ફરજ પાડતા નથી, પણ તેને અર્થ એટલેજ છે કે શક્તિસંપન્નતા ન હોય અને તપ ન કરે તો તેના ધર્મપણાને ખામી ગણાય નહિ, અર્થાત્ તે અપેક્ષાએ જ તપસ્યાનું મરજીતપણું છે, પણ તપસ્યા કરવાની શક્તિવાળાઓ જે તપસ્યા ન કરે તો તેવાઓને શાસ્ત્રકારે ખુલ્લા શબ્દોમાં વીર્યને ગોપવનાર ગણું વીર્યાચારના વિરાધક તરીકે ગણે છે, અને તેથી જ જેમ જ્ઞાનાચાર આદિકના આચારેમાં વીર્ય નહિ ગેપવવાનું જણાવી, તેમાં વિર્ય ગોપવનારને વીર્યાચારનો વિરોધક ગણે, તેવી જ રીતે તપસ્યાના બાહ્ય અને અત્યંતર મળીને જે બાર ભેદે થાય છે તે બારે ભેદમાં વિર્ય નહિ ફેરવનાર મનુષ્યને શાસ્ત્રકારોએ વિર્યાચારને વિરાવવાવાળા ગણવી, વીર્ય ચારના છત્રીસ ભેદ ગણાવેલા છે. વીર્યાચારના છત્રીસ ભેદો
અર્થાત જેમ આઠ પ્રકારના જ્ઞાનાચાર, આઠ પ્રકારના દર્શનાચાર અને આઠ પ્રકારના ચારિત્રાચારરૂપી વીસ આચારોમાં દરેક ધર્મપ્રેમીએ પિતાનું વીર્ય
Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com