________________
જ્ઞાપન .
૫૦૩
લાવશે પણ નહિ, માટે સમયધર્મીઓની શાન જો શિરસ્તા મુજબ થાય તે તેા વેળાસર ચેતવાની જરૂર છે. સમયધર્માએ સમજવું જોઇએ કે ઉજમાં સમ્યગ્દશ'ન, જ્ઞાન, ચારિત્રની સ્થિતિ વૃદ્ધિ કરનારા હેાવા સાથે શાસનની અદ્વિતીય પ્રભાવના કરનારા છે તેની સાક્ષી જૈનજનતા તે! શું પણ તર જનતા પણ મુતક ઠે. પ્રશંસા કરી પૂરી દે છે. આવી રીતે સામાન્યપણે તપ અને ઉદ્યાપનના વિધિને જણાવ્યા પછી વમાનકાળમાં કઇ કઇ સામગ્રીથી, કેવી કેવી રીતે ઉદ્યાપન કરવાં જોઇએ અને તે ઉદ્યાપન કરનારાઓએ કેવી રીતે વિવેકને અગ્રપદ આપવું જોઇએ તેને અંગે બે શબ્દો લખવા તે ચેાગ્યજ ગણાશે.
તપ અને ઉજમણાનું ફરજીયાતપણું છે કે કેમ ?
વર્તમાનકાળમાં કેટલાક મનુષ્યા ધનની અપેક્ષાએ શક્તિસંપન્નતા છતાં પશુ અને શારીરિક શકિતની અપેક્ષાએ તપસ્યા કરી શકે એવું છતાં પણ તપ કરતા નથી અગર તપ કર્યાં છતાં ઉજમણું પણ કરતા નથી
તે બંનેએ સાવચેત થવાની જરૂર છે. જો કે તપસ્યા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com