________________
વઘાપન
૫૦૫
ફેરવવાનું છે અને તે ગ્રેવીસ આ ચારમાં વીર્ય વખતસર સ્વાધ્યાય વિગેરે કરવારિક દ્વારાએ ફરજીઆતપણે વર્યાચારની ચોવીસ પ્રકારે આરાધના કરવાની છે, તેવી જ રીતે શક્તિસંપન્ન પુરુષે આ બારે પ્રકારની તપસ્યાની અંદર પણ વીર્ય ફેરવીને વિચારને આરાથવાની જરૂર છે, અને તેથીજ વીર્યાચારના છત્રીસ ભેદ, જ્ઞાનાચારઆદિકના ચોવીસ અને આ તપ આચારવા બાર મળીને ગણેલા છે, અને આ જ કારણથી દશવૈકાલિક વિગેરેમાં પણ अणिमूहियबलविरिओ, परकमइ जोजहुत्तमाउत्तो। जुजइ अ जहाथामं, नायव्चो वीरिआयारो॥
અર્થાત્ તેજ વીર્યાચાર જાણો કે જેમાં શારીરિક બળ અને માનસિક વયે જેટલું હોય તેટલું જ્ઞાનાચાર આદિ છત્રીસ આચારોમાં ફેરવવામાં આવે, પણ અંશે પણ તેનું ગોપવવું થાય નહિ, અને શાસ્ત્રોમાં કહેલા આચારોમાં વીર્યાચાર ફેરવવાના રિવાજ મુજબ બરાબર ઉપયોગવાળા છતે પોતાના બળવીને ફેરવે, અને પરાક્રમ કરે, તેમજ મન, વચન અને કાયાના યોગોને
પ્રયતન પિતાની બળવીર્યની સ્થિતિ પ્રમાણે જરૂર કરે. Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com