________________
તપ અને
GE
ટાપદૃષ્ટિના અભાવેજ ચેાથુ ગુણઠાણુ શાસ્ત્રમાં જે કાપણુ મુનિએના એકક શાંતિઆદિક કારણેાને લીધે દષ્ટાંત દેવામાં આવેલાં છે તે દાષરહિત ગુતે અંગે તે। નહિજ, કેમકે જે ત્યાં દેષતા સથા અભાવ હાય તે। ક્ષાંતિઆદિક ગુણાને મહિમા રહી શકેજ નહિ, પપ્પુ કહેવુ જોએ કે જેમ અવિરતિ સમ્ય ૠષ્ટિને માત્ર મિથ્યાદ નશલ્ય નામનું એકજ પાપસ્થાનક ગએલુ હાય છે, અને બાકીના સત્તરે પાપસ્થાનક ગએલાં ન હેાવાથી પ્રવૃત્તિમાં પદ્મ હેાય, પણ તેટલા માત્રથી મિથ્યાદ નશલ્યરૂપી અઢારમું પાપસ્થાનક જઈને જે સમ્યગ્દર્શનરૂપી ગુણ આત્મામાં ઉત્પન્ન થયેલા છે, તે રૂપ રત્નને શાસ્ત્રકારો હિંસાદિક સત્તર પાપસ્થાનકે ખુલ્લાં છે અગર કરાય છે તે રૂપ કચરામાં રગદેાળી દેતા નથી, અને જો એમ કરૈ અગર આપણે કહેવા માગીએ તે પહેલા અને ચેથા ગુણુઠાણામાં કાંપણ ફરક રહે નહિ, કેમકે પહેલે ગુડાણે રહેલા જેમ હિંસાદિકરૂપી પાપના કચરામાં ખૂંચી ગએલા છે તેવી રીતે અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવ માત્ર સમ્યક્ત્વ પામ્યા છે, પણ હિંસાદિક પાપ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com