________________
વિજ્ઞાપન
સ્થાનકેથી ખસ્યો નહિ હોવાથી જ તેનું સમ્યકત્વ હિંસાદિક દોષમાં રગદોળાઈ જાય, અને જે તેમ રગદોળાય તો અવિરતિ સમ્યગ્દષ્ટિ ૫ણુની સ્થિતિને ચોથા ગુણસ્થાનક તરીકે ગણાવી શકે જ નહિ. કહેવું જોઈએ કે અવિરતિ સમ્યગ્દષ્ટિપણની સ્થિતિને ગુણસ્થાનક તરીકે ભિન્નપણે જવીને શાસ્ત્રકારોએ દેષ દેખવાની સ્થિતિમાં ઘન પડદા નાખી દીધા છે. ગુણેની પ્રશંસા ન કરવામાં નુકશાન પણ
દેષને ન નિંદે તેમાં નહિ એક વાત એ પણ સમજવાની છે કે અન્ય જીના અ૮૫ગુણેની પણ પ્રશંસા કરવાથી તે પ્રશંસા કરનાર મનુષ્ય પોતાના ગુણોને આડે આવતા કમેને તે પ્રશંસાના પ્રભાવે નાશ કરી ભવિષ્યમાં ગુણોને મેળવનાર થાય, પણ તેના અવગુણો કે દોષની નિંદા કરવાથી તે કોઇ પણ જાતની નિર્જરા કે તે નિર્જરાને લીધે કોઇપણ જાતને વર્તમાનને કે ભવિષ્યને લાભ તે દોષવાળાની નિંદાથી મેળવી શકે જ નહિ. એટલું જ નહિ પણ કદાચ
દોષરહિતને માપણી દૃષ્ટિએ દોષવાળો ધારીને જે નિંદાના Shree Sudharmaswami Gyanbhandarkmarærágyatnbhandar.com