________________
પાપન
પ
દેના નામે ધમએ ગુણ હાંકે નહિ
તત્વ અને શાસ્ત્રકારની અપેક્ષાએ તપાસીએ તે સર્વથા દેષ રહિત હાઈને ગુણવાળા હેવાનું વીતરાગ પરમાત્મા કે સિદ્ધ મહારાજાને અંગેજ હોય, બાકી છઘસ્થ જીવમાં સર્વથા દેષરહિત ગુણો તપાસવા જઇએ તે તેની પ્રાપ્તિ અસંભવિત જ છે. નિર્યુકિતકાર મહારાજા ભબાહુસ્વામી પણ શ્રીદશવૈકાલિકની નિયુકિતમાં ઉપબૃહણું (ગુણપ્રશંસા)ના અધિકારમાં ભરત મહારાજના પહેલા ભવના વૈયાઓના ગુણને વખાણતી વખત સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ અગીતાર્થ હતા, પણ તે અગીતાર્થપણાના દોષને કે અવગુણને ઉપવૃંહણના પ્રસંગમાં કોઈ પણ પ્રકારે દાખલ કરવો નહિ. ગુણાધિકમાં પ્રમોદનો ખુલાસો
જે એ વાત ધ્યાનમાં ન રાખીએ તે ગુણાધિક એટલે ગુણવાળા દરેકને અંગે પ્રમોદભાવનાને જે પ્રસંગ શાસ્ત્રકારોએ વર્ણવ્યો છે તે યથાર્થ નહિ રહેતાં સર્વ ગુણવાળામાં જ પ્રમોદભાવનાનો પ્રસંગ રહેશે. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com