________________
૪૭૪
તપ અને
આવી ગુણાનુરાગ ઝળો તે ઘણો જ મુશ્કેલ છે. સામાન્ય પણ કહેવત છે કે-ગુણવંત તે ગુણઠેષમાં તાણે, અર્થાત અન્યજીવોમાં રહેલો નાનો ગુણ હોય તે પણ તેને પર્વત જે મેટો કરીને દેખવાની જે સજજની સ્થિતિ છે, અને તેથી જ કહેવાય છે કે–પરમુખપરમાણુ પર્વતીય નિત્ય એટલે સજજને તે હંમેશાં બીજા પુરુષોના અલ્પગુણને પણુ પર્વત જેવા કરીને વર્તનારા હોય છે. અન્યદોની દષ્ટિથી થતી હાનિ
કેટલાક સજજન નામધારીઓ તે કાગડા જાનવરના ચાંદાને દેખે, તેવી રીતે કોઈપણ પુરુષતી કે ગુણવાળાના ગુણની પ્રશંસા કરીને અપૂર્વ લાભ મેળવવાનો વખત આવ્યો હોય ત્યાં પણ અકર્મીના પડીયા કાણાની માફક ગુણની અનુમોદનાનો લાભ નહિ ઉઠાવતાં દેષને દેખવાની સ્થિતિને આગળ કરીને અછત દેષ કહેવાકારાએ તે વિદ્યમાન ગુણને ઓળવી દઈ કલંકને દેવાવાળા થવા સાથે પિતાને પ્રાપ્ત થએલા ગુણના મહેદાનમાં દાવાનળ મેલે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ગુણરૂપી લક્ષ્મીને
દંડા મારી હાંકી કાઢે છે. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com