________________
૪૫૮
તપ અને
નાશને ટાળવામાં જે દયા માનવામાં આવે તે તેના કોઈપણ એક કે અધિક પ્રાણોના નાશને ટાળવામાં દયા કેમ નહિ કહેવાય? અને એક કે અનેક પ્રાણોના નાશને ટાળવો તે તેના દુ:ખેને ટાળવા માટે હોય તે ન્યાયની ખાતર એમ માનવું જ જોઈએ કે એક કે અનેક પ્રાણના વિયોગનું દુઃખ કે બીજા કોઈ૫ણ તેવા પ્રકારનું દુ:ખ ટાળવા પ્રયત્ન કરવો તેને દયા કહેવી જ જોઈએ, અને જે તેવી રીતે અવધ અને અનુકંપા બંને પ્રકારની દયા કબુલ કરવામાં આવે તે કહેવું જોઈએ કે તે જીવને દુઃખથી બનાવવામાંજ દયાની જડ રહેલી છે, અને તે જીવે આયુષ્ય ઢીલું બાંધ્યું છે તે પણ મારનારને કારણે તેનું આયુષ્ય જલદી જોગવાઈ, આયુષ્યને ઉપક્રમ થઈ જાય છે, અને તેથી તે મરનારા જીવને મરણનું દુઃખ નજીકમાં જોગવવું પડે છે, અને તેથી જ મારનારે હિંસાના દેષ ભાગીદાર થાય છે, અને જો એવી રીતે કોઇપણ પ્રવૃત્તિ કરનારા મનુષ્ય તરફથી મારનારનું મોત નજીક આવે તેથી તે પ્રવૃત્તિ કરનારને જે દેષ લાગે છે, તો
બીજા કારણથી નજીક આવતા મરણને છેટું લઈ જનાર Shree Sudharmaswami Gyanbhandarykimarærágyanbhandar.com