________________
તાપન
૪૫૯
મનુષ્ય તેના મરણના દુઃખને તેટલે વખત ટાળનાર થાય છે, તે તે ટાળનારાને કે દુઃખને દૂર કાળે કાઢી નાખવાનો લાભ કેમ ન મળવું જોઈએ ? આ સ્થળે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અન્ય પ્રાણીઓના મરણદિના દુઃખને દૂર કરવા માટે કે છે. કાઢવા માટે પ્રયત્ન કરે તે ધર્મરૂપ ન હોય તે ઈર્યાસમિતિ વિગેરે પ્રવચનમાતાઓને ધર્મ તરીકે ગણવી જોઈએ જ નહિ, કેમકે ઈસમિતિ વિગેરે નહિ સાચવનારાઓથી પણ તેજ પ્રાણુઓ મરવાનાં છે કે જે પ્રાણુઓનું આયુષ્ય પૂર્ણ થએલું છે કે ઢીલું બંધાએલું છે તેએજ ઇસમિતિઆદિની ખામીને લીધે મરવાના છે. પણ જેનું આયુષ્ય પૂર્ણ થએલું નથી કે હે બંધાએલું નથી તેવા પ્રાણીઓ સમિતિઆદિની ખામીને અંગે પણ કોઈ દિવસ ભરવાના નથી. બચાવનારને બચેલાએ કરાતા પાપે સાથે
સંબંધ નથી. એટલે કે ઇસમિતિ આદિ પ્રવચનમાતાને ધર્મ તરીકે માનનારાઓને તે બે વાત કબુલ કરવી જ પડશે
Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com