________________
ઉણાપન
૪૪૭
આત્મા સ્વાભાવિક અનુપમ અવ્યાબાધ સુખને સદાકાલને માટે ભેગવનારે થાય છે, પણ તે કર્મ હાથથી પકડીને કાઢી મેલી શકાય કે દરવાજા બંધ કરીને રોકી શકાય એવી ચીજ નથી, છતાં જેમ અજવાળું એ પકડી નહિ શકાય એવી ચીજ છતાં પણ તેની ઇચછાવાળાએ તેના કારણભૂત દીવાનો કે તેવા અન્ય જ્યોતવાળા પદાર્થને આશ્રય બળવો પડે છે, અને તેવાને આશ્રય ખેળીને જ હાથથી પકડી કે કાઢી ન શકાય તેવા અંધકારને દૂર કરાય છે, તેવી રીતે જૈનશાસન પણ જીવોના કર્મને દૂર કરાવવા માટે પ્રથમ આત્માના સ્વભાવરૂપ સંવરના ઉદ્યોત જારી કરે છે, અને તેથી અંધકાર જેવાં હિંસાદિકથી થતાં પાપકર્મો આપોઆપ દૂર થઇ જાય છે. હિંસાદિક પાપની ભયંકરતાના ખ્યાલને પ્રભાવ
આ બધી હકીકત સમજનાર મનુષ્ય સહેલથી સમજી શકશે કે જૈનશાસનની જે કઈ અપૂર્વ મહત્તા છે તે માત્ર હિંસાદિક પાપરૂપી પિશાચેને પલાયન કરાવવામાં જ છે. જૈનશાસનરૂપી સૌની સીળીના પહેલે
પગથીએ ૫ણ ચઢેલો તેજ પ્રાણી ગણાય કે જે પ્રાણી Shree Sudharmaswami Gyanbhandarmararágyanbhandar.com