________________
તપ અને
અને મરણુ એ બધાં તે ચેાકીની ચતુરાઇનીજ ચાવટ છે, એટલુજ નહિ પણ આત્માના સ્વભાવભૂત એવા જ્ઞાનાદિકા પણ તેના દ્વારાએ ઉત્પન્ન થાય છે, અને કેટલાંક નાનો તા તેના દ્વારાએજ ઉત્પન્ન થાય, ટકે અને વધે છે. વાસ્તવિક રીતિએ આત્માના સ્વરૂપને જાણુવાવાળા જાણકાર પુરુષા આવી રીતની આત્માની અનાદિથી ચાલી આવતી ગુલામીમાં ગેાથાં ખવાય છે એ વાતને ભય કરમાં ભયંકર સમજ્યા વિના રહેજ નહિ. એ જન્માદિક દુઃખાના નિવારણતે માટેજ જૈનશાસનની ઉત્પત્તિ છે.
પાપી રાકવાના રસ્તા તે સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવાના સરલ મા
તે જન્માદિક દુઃખાનું નિવારણ તેના કારણભૂત હિંસાદિક કાર્યોથી થતા પાપેાના નિવારણુ સિવાય ખની શકેજ નહિ, માટે જૈનશાસને કુટિલતાની કૅાટિમાં કુશલ અનેલા ક્રર્મીના કારમા જુલમને કાપવા માટેજ કમર *સવી છે, અને જ્યારે સ કટકનું કાસળ કાઢી નાખવામાં આવે, ત્યારે દર્દીના થી થતા આરાગ્યસુખની માફ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૪૩૬