________________
૪૩૮
તપ અને
આ હિંસાદિક અઢારે પાપસ્થાનકાને પિશાચ કરતાં પણ અત્યંત ભયંકરપણે ગણે જ્યાં સુધી આ હિંસાદિક અઢારે પાપસ્થાનÈાને સંસારના મૂળરૂપે જન્માદિની જાળને જોડનાર તરીકે કે આત્માના અવ્યાબાધ સુખને બાધિત કરનાર તરીકે ન ગણે ત્યાં સુધી જૈનશાસનને હિસાબે તે જીવ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ દૃષ્ટિવાળા થઇ શકયેાજ નથી ?
સમ્યગ્દષ્ટિ ને મિથ્યાદષ્ટિ શબ્દના પ્રયોગના હેતુ
જૈનશાસનમાં વપરાતા મિથ્યાદષ્ટિ શબ્દથી જેઓને ભડક લાગે છે તેઓએ મધ્યસ્થપણે વિચારવું જોઇએ કે જૈનશાસન કાઇપણ નાત, જાત, કુળ, દેશ કે ચામડીના રગને અંગે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિપણું માનતું નથી, કિન્તુ કાઇપણ નાત, જાત, દેશ કે ચામડીના રંગવાળે હાય પણ જો હિંસાદિક પાપસ્થાનકાની ભયંકરતાનું ભાન મેળવી શકે તેા તે સમ્યગ્દષ્ટિ ગણાય, આમ હાવાથી જેએ પોતાની મેળે હિંસાદિક અઢારે પાપસ્થાનકાને પિશાચ કરતાં પણ ભયંકર માનવાને તૈયાર નથી અને જિનેશ્વર મહારાજના માત્ર હિતનેાજ ઉપદેશ કરનાર
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com