________________
ઉઘાપન
૪૧૫
,
નહિતર તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ છઘસ્થ દશામાં હોવાથી તેમનું અસર્વજ્ઞપણું. અસર્વ શિપણું અવીતરાગપણું આદિ અનુમોદનીય થછ જાય અને તેથી તેમને તેજ બંધાતાં કર્મોના ભાગી આપણે નમસ્કાર કરનારા થઇએ અને તે દૃષ્ટિએ ભગવાન અરિહંત મહારાજા પણ યોગવાળા હોય ત્યાં સુધી આત્માની ચંચળતા ધારણ કરવાવાળા અને દ્રવ્ય થકી હિંસાના પણ કરનારા હેઈ જે તેમને પણ વંદના, નમસ્કાર કરીએ તો તે આત્માની ચંચળતાદિકના અનમેદન કરનારા આપણે થઈએ, અને તેથી માત્ર સર્વગુણસંપન્ન સિદ્ધ મહારાજાને જ પરમેષ્ટી તરીકે માનવાનું રહે, માટે શાસ્ત્રકારોએ જણાવેલા પાંચે પરમેષ્ઠીને પૂજ્ય ગણનારા પુરુષોએ માત્ર ધારેલા ગુણનીજ અનુમોદનાનું ફળ માનવાનું રહે છે, પણ તે પંચ પરમેષ્ટીમાંથી કોઇનામાં કોઇપણ કષાયઆદિ દોષ હોય તો તેનું અનુમોદન કેઈપણ પ્રકારે થતું નથી, પણ તે કષાયાદિ દોષો તરફ હંમેશાં ધિક્કારજ રહેલો હોય છે. એટલે
આચાર્ય, ઉપાધ્યાય, સાધુને પરમેષ્ઠી માની તેમને વંદના. Shree Sudharmaswami Gyanbhandarwarærágyan bhandar.com