________________
૪૧૬
તપ અને
નમસ્કારઆદિ કરવામાં અને આરાધવામાં જેમ તેમના ક્યાયઆદિક બંધ હેતુએ કે ઇન્દ્રિયાદિ આશ્રવાની અંશે પણ અનુમેાદના થઈ પાપબંધ થતા નથી, તેવી રીતે સમ્યગ્દષ્ટિની પ્રશ’સા, અનુમેાદના વિગેરે સમ્યગ્દર્શનને અંગેજ થાય છે, માટે તે સમ્યગ્દર્શનવાળાની પ્રશંસા, અનુમેદનામાં આચાયો દે પરમેષ્ઠીનાવંદન,નમસ્કારદિની માફક લાભજ છે, પણ ધિક્કારાઇ રહેલી એવી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણુઠાણે હેલી અવિરતિના અનુમેદનને નામે અંશમાત્ર પણ હાનિ નથી. સુમુક્ષુપણાથી કષાયવાળાઓ પણ પરમેષ્ઠી મહારાજ
એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે મિથ્યાત્વ અને અવિરતિની માક કષાય એટલે ક્રોધ, માન, માયા અને લાભ એ પણ કાંઇ એછી હાનિ કરનારી ચીજ નથી, છતાં જેમ ધક્કારને લીધે તેમનું અનુમેદન વંદનાદિકમાં થતું નથી, તેવી રીતે અત્રે પણ અવિરતિનું અનુમાદન તેના ધિક્કારને લીધે થતું નથી. મિથ્યાત્વના ધિક્કાર સાથે મિથ્યાત્વનું સમીતિ તરીકે પ્રશસન અને અનુમેદન કાને તે પ્રસંગજ આવે નહિ, કેમકે
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com