________________
ઉજ્ઞાપન
ભાવના ગણાય છે, અર્થાત્ પ્રમોદભાવનાનો વિષય પોતાના ગુણો કરતાં અધિક ગુણવાળો હોય તે જ છે, એમ નહિ માનતાં દરેક સમકુવાદિ ગુણે અધિકવાળા યથાયોગ્ય પ્રશંસાદિકને પાત્ર છે, એમ માનવું જોઈએ અને આ જ કારણથી શાસ્ત્રકારોએ સમ્યકત્વના આચારમાં અનુપવૃંદા એટલે સમ્યક્ત્વાદિ ગુણવાળાની પ્રશંસા ન કરવામાં આવે તેને અતિચાર તરીકે ગણાવે છે અર્થાત એક પણ ગુણ જે જીવમાં મેક્ષની અનુકૂળતા માટે થયું છે, તે સામાન્ય રીતે સર્વને પ્રશંસાપાત્ર છે, અને તેથીજ જે જે મહાપુરુષો સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, સમિતિ, ગુપ્તિ, વૈયાવચ્ચની અધિકતામાં આવ્યા તેઓની તે તે વખતના ઈકોએ પિતાની પાસે ભરાયેલી આખી દેવસભામાં પ્રશંસા કરી એમ સ્થાન સ્થાન પર સાંભળીએ છીએ. અર્થાત સમ્યક્ત્ર ધારણ કરવાવાળાઓને સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ૩૫ ગુણ કે તેને અનુસરતા ગુણની પ્રશંસા, અનુમોદનાદિ કરવાં, તે ઐચ્છિક નહિ પણ ફરજીઆત છે, અને તે સમ્યગ્દર્શનાદિ ગુણની કે માર્થાનુસારી ગુણોની પ્રશંસાથી Shree Sudharmaswami Gyanbhandarukvarærágyanbhandar.com