________________
તપ અને
૩૪:૨
અધિક ગુણને હીનગુણની ઉપર પ્રમાદ સામાન્ય રીતે વિરતિનું બહુમાન કરનારા પાતાથી અધિક વિરતિવાળાનું બહુમાન તા પ્રમેાદ ભાવનાની અપેક્ષાએ કરે છે, પણ જે કર્મની ભયંકરતા અને ગુણાની દુષ્પ્રાપ્યતા સમજે છે, તેઓ તે ગુરુહીનપણામાંથી નીકળીને સ્વપ ગુણને પ્રાપ્ત કરનારા જીવાની પણ પ્રશંસા અને અનુમેાદના કરે છે, અર્થાત્ પોતાથી અધિક ગુણવાળા તરફ્ બહુમાન હાવાજ જોઇએ. એવે નિયમ છતાં શાસ્ત્રકારાએ સ્વગુણાધિક એવા શબ્દ નહિ રાખી સામાન્ય ગુણાધિક શબ્દ રાખેલા છે, તેથી પેાતાની અપેક્ષાએ આછા ગુણવાળા હાય છતાં પણ અનાદિની ભ્રમદશામાં જે નિર્ગુણુતા રહેલી છે. તે અપેક્ષાએ અથવા મિથ્યાત્વ, અવિરતિ આદિ અવગુણાની અપેક્ષાએ સામાન્ય સમ્યક્ત્વ કે વિરતિને પામનારા પણ ગુણાધિકજ છે, ને તેથી તેવા સમ્યક્ત્વ કે વિરતિવાળા તરફ પણ પ્રમાદભાવના દ્વારાએ વૈયાવચ્ચે પ્રશંસા આદિ દ્વારાએ વિનય કરવેશ, અને પેાતાના પરના કે અન્તના કરેલા તેના વિનયમાં દ` માનવે તેજ પ્રમેાદ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com