________________
3८४
તપ અને
ચૂકવાવાળો મનુષ્ય દર્શનાચારથી ચૂંકે છે, અને તે પ્રાયશ્ચિત્તનું સ્થાન બને છે, એટલું જ નહિ પણ વાદીને જીતવાવાળા શિષ્યની પ્રશંસા નહિ કરનાર આચાર્યની માફક સંસારને વધારનારો થાય છે, અને એટલાજ માટે શાસ્ત્રકારોએ ઉપવૃા એટલે પ્રશંસા નામને આચાર જણાવી પ્રશંસામાં ઐચ્છિકપણું નહિ જણવતાં અનુવું. રૂાને અનાચાર જણાવી ૩પડ્યું એટલે પ્રશંસાનું ફરજીયાતપણું જણાવી તે નહિ કરવામાં પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. આ હકીકત ધ્યાનમાં રાખવાથી ત્રિલેકનાથ તીર્થંકર ભગવાન મહાવીર મહારાજા સરખાએ દેવ, દાનવ અને મનુષ્યની પર્ષદા વચ્ચે કામદેવ અને સુલસા વિગેરેની કરેલી પ્રશંસાનું તત્વ માલુમ પડશે, અને તેથી જ મહારાજા શ્રીશ્રીપાળ પણ એકલા સર્વ વિરતિ કે દેશવિરતિ નહિ પણ સામાન્ય રીતિએ સર્વે સર્વવિરતિ કે દેશવિરતિને ધારણ કરવાવાળાઓની ઉપર ભકિતરાગ ધરવા દ્વારા ચારિત્રપદને આરાધના કરે છે. ભેજનાદિ અને વાત્સલ્યરૂપ ભકિતમાં વિશેષતા.
જો કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહાત્માઓને Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com