________________
૩૮૦.
તપ અને
શિર આવી પડશે એ વાત બરાબર હદયમાં ઉતારેલી છે, અને તેથી જ જાનવર નહિ રાખવાનાં પચ્ચકખાણું કરેલાં છે, એવાં પહેલાં કરેલાં પચ્ચખાણ જો કે તેવા પ્રસંગની ઉપસ્થિતિ વિનાનાં હતાં પણ ધાર્મિક પુરુષો જે પચ્ચક્ખાણ પ્રસંગની અનુપસ્થિતિમાં કરે છે તે પચ્ચખાણ તેવા પ્રસંગની અનુપસ્થિતિ હો કે ઉપસ્થિતિ થાય તે પણ તે પચ્ચકખાણ પાળવા માટે ધર્મિષ્ઠ તૈયાર જ રહે છે. અને તેવી રીતે જીનદાસને પણ આ કમ્બલશઅલના પરિગ્રહનો સવાલ ઉભો થયો તત્કાળ છનદાસે જણાવી દીધું કે “અમારે ચતુપદનાં પચ્ચકખાણુ છે” માટે તમારા બળદ અમે રાખી શકીએ તેમ નથી, જનદાસને ચતુપદની પચ્ચકખાણ હોવાથી સ્થૂલદષ્ટિએ તે બળદને અન્યત્ર વિક્રય કરી તેની કિંમત પિતે લઈ શકત અને પિતાના ચતુષ્પદના પચ્ચકખાણને અબાવિતપણે રાખી શકત પણ તે જીનદાસે ચતુપદને રાખવાથી થતી વિરાધનાને અંગેજ માત્ર ચતુષ્પદનાં પચ્ચકખાણ કર્યા તેમ નથી, પણ તે ચતુપદની અસંયમમય
પ્રવૃત્તિ તેને ગ્રહણ કરનાર આત્માને ડુબાડનારી છે એમ Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com