________________
Kiાપન
શ૭૯
કરી તે બળદનું જેટલું લેવાની ના પાડી, વ્રતધારીપણની બાજ ખુબી છે કે તેઓ ચતુષ્પદ (જાનવર)ના પરિગ્રહને જ અન્ય પરિગ્રહ કરતાં અધિક પાપરૂપ માને છે, કેમકે બીજ અચેતન પાર્થો પરિગ્રહ તરીકે સ્વીકારાયેલા હોય તેમાં તે માત્ર પોતાના મમત્વભાવને અંગે સ્વીકારનારનું લેપાવવું થાય છે, જ્યારે જાનવર આદિ જેવા પદાર્થોને મમત્વભાવપૂર્વક સ્વીકારવાથી તેની અસંયમ બહુલ, અને પાપમય જે જે જાનવરપણામાંજ છાજે તેવી પ્રવૃત્તિઓની પાપકેટીની જવાબદારી પરિગ્રહધારાએ તેને સ્વીકારનારના માથે આવેલી હોય છે. સરકાર તરફના કોઈ પણ અધિકારીને નહિ ગણુકારનારા મનુષ્ય જેમ સરકારનું અપમાન કરનારો ગણાય છે.. તેવી રીતે સરકારના પ્રતિનિધિને કરેલું સન્માન સરકારનું જ સન્માન ગણાય છે, એ વાત અહિં કર્મ એથિકારમાં પણ ધ્યાનમાં લેવી જ જોઈએ, અને તેથીજ જીનદાસ. વિગેરે આસવ, સંવર, અને બંધ, નિર્જરામાં કુલ એવા સાચા શાસનના સેવકે તે બળદોને સ્વીકારવાથી, તેની તમામ પાપમય પ્રવૃત્તિની જોખમદારી પિતાને Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com