________________
કાપત
ધારી સંતુષ્પદનાં પચ્ચકખાણુ કરેલાં હેાવાથી તેના વિક્રય કરવા તે પણ અસંયમનીજ ક્લાલી છે એમ તે જનદાસની -ધ્યાનમાં બરાબર રહેલું છે, અને તેથીજ તે જીનદાસે અન્યત્ર તે બળદના વિક્રય કરવા કે ધરે પોતાની માલીકીમાં રાખવું એ બન્નેમાંથી એક ચીજ પસંદ કરેલી નથી.) ચતુષ્પદ્મના પરિગ્રહથી ક તેના વિયથી થતી અસંયમ પ્રવૃત્તિને ધ્યાનમાં લેનારા જીનદાસ શેઠે આભીરે અણુ કરાતા બળદોને ખુલ્લા શબ્દોમાં નિષેધ કર્યાં. જો કે તે જીનદાસે પેાતાના વ્રતને પાલન કરવા માટે યેાગ્યાચરણ કર્યું... પણ તે આભીર અને માલીરણુ તે જીનદાસ અને અર્હદાસીની સાથે માત્ર ગારસના વ્યવહાર પુરતાજ સંબંધવાળા હાઇ આરંભ અને પરિગ્રહથી થતા ક્રમ બન્ધનના વિચારોથી અસંસ્કારિત હાવાથી તેમજ શેઠ તરફ અત્યંત અહુમાનની લાગણી થવાથી શેઠ અને શેઠાણીએ નિષેધ કર્યાં છતાં પણ તે કમ્બલશમ્મલ નામની બળદની જોડને શેઠને ઘેર બાંધીને ચાલ્યા ગયા. ભદ્રિકાતાવાળા મનુષ્યા માત્ર માતાની ધારણાની કિંમત કરનારા હોય છે તેને
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com
૩૮૧