________________
or
તપ અ
શિવેરિત આરાધનાદ્વારાએજ સવિરતિ મેળવી શકે એ વાત ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારોએ દેશવિરતિને વગ સખેલે છે, અને તેજ વર્ગમાં રહેલા શ્રીશ્રીપાળ મહારાન્ત વ્રત અને નિયમ પાળવાદારાએ ચારિત્ર પનું આરાધન કરે છે.
આઠમા ચારિત્રપદની આરાધનાને અંગે ત્રત અને નિયમ બંનેનું પાલન કરવાનું જણાવવાથી સ્પષ્ટ થાય છે કે મેક્ષમાર્ગની પ્રાપ્તિ માટે ચારિત્રધર્મને આારાધન કરનારા મનુષ્યએ મૂળમુખુ અને ઉત્તરગુરુ બન્નેની શુદ્ધ રીતિએ આરાધના કરવીજ જોઇએ, વ્રતશબ્દથી જો કે મૂળ ગુણા લઈ તેનું પાલન ચારિત્રધર્મના આરા નાવાળાને આવશ્યક છે. તત્વદ્રષ્ટિથી વિચારતાં માલમ પારો કે હિંસાદિક આશ્રીથી વિરતિ કરવારૂપ મૂળ ગુĪાજ વ્રતશબ્દને સૂચવનારા છે અને તેથીજ પાંચ અનુત્રમાંથી કાઇ પણ એક પણ અનુત્રત લેવામાં આવે તાજ અવિરતિપણું ટળેલું ગણાય છે. જો કે બારે તેાના ઘડા ભાંગાએ જણાવેલા , અને તે અા વ્રત તરીકે છે, અને અવિ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com