________________
ઉગાપન
S
છતાં પણ વ્યસનમાં રગડાળાયેલ હાઈ એકદમ તે અફીણદિના વ્યસનને છેડી શકે નહિ, કે છોડવા તૈયાર થાય નહિ, ત્યારે તેવા વ્યસનીને નિર્વ્યસની થવા માટે
ખડીની ગોળી, નાના નાના માપના ભાજનો કે ઉતરતી સિંખ્યામાં આવવાનું કરવું પડે છે, અને તેવી જ રીતે તે વ્યસનમાં પ્રવર્તેલ મનુષ્ય નિર્વ્યસની થાય છે. તેવી રીતે અહિં પણ આરંભાદિકની વિરતિને ગ્રહણ કરવી કે પાળવી તે જગતમાં આરંભ, પરિગ્રહકારાએ આક્ત નહિ થયેલા પુરુષોને પ્રથમથીજ સહેલ છતાં તેમાં આસક્ત થયેલાઓને તે સર્વવિરતિ મેળવવા માટે અણીઆ આદિને ખડીની ગોળી આદિની માફક દેશવિરતિની અવશ્ય જરૂર હોય છે, પણ તેથી દેશવિરતિ સિવાય સર્વવિરતિ હોયજ નહિ, અગર સર્વવિરતિની અછાવાળાએ દેશવિરતિ લેવી જ જોઈએ એવો નિયમ કરી શકાય જ નહિ, પણ એટલું તો ચોક્કસ છે કે જે સર્વવિરતિને માટે શક્તિમાન ન થયો હોય તેને તે સર્વ વિરતિની શકિત મેળવવા માટે દેશવિરતિની આરાધનાં
જરૂર કરવી જ જોઈએ. સર્વવિરતિ માટે અશકત પુએ Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com