________________
૭૨
તપ અને
1
મેળવવા માટેજ દેશવિરતિની સ્થિતિ ધારવાની છે. આ ઉપરથી એમ નહિ સમજવું કે જેમ સ્કુલના જીવન સિવાય કૈાલેજનું જીવન હતુંજ નથી તેવી રીતે દેશવિરતિની સ્થિતિ સિવાય સર્વવિરતિની સ્થિતિ હાયજ નહિ, કેમકે અન`તા જીવે દેશવિરતિને પામ્યા સિવાય સવિરતિને પામેલા છે, અને ગધરાદિક અનેક મહાપુરુષ સમ્યગ્દર્શન અને સમ્યક્ત્તાનની સાથેજ સ વિરતિરૂપ સમ્યક્ ચારિત્રને પામેલા છે. આત્માના સ્વભાવ સવિરતિ રૂપ હાવાથી સ્માત્મા સવિાંતને ધારણ કરી શકે એ મુખ્ય માર્ગ છે. તે સવિરતિ આત્માને સ્વભાવ અને મુખ્ય માર્ગ છતાં પણુ સંસ્કાર, સાગ અને સામગ્રીને લીધે તે વિષય, કષાય, આર્ભ અને ન પ્રરિગ્રહમાં આસકિતવાળા થયેલા ડાવાથી અગ્ની, દારૂ કે તમાકુના વ્યસન વગરના મનુષ્યે। જેમ પીણું, દાર ૬. તમાકુના નુકશાન સાંભળી એકદમ તે અફીણ વિગેરેની પ્રતિજ્ઞા સદાને માટે કરવા તૈયાર થાય છે તેવી રીતે ફ્રીભુ, દારૂ કે તમાકુના વ્યસનવાળા મનુષ્ય તે તે . મસનને અનથ રૂપ ગણીને તેને છેડવાની ધારણાવાળા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com