________________
ઉણપન
ત્નોમાં કટિબદ્ધ વર્તમાનકાળે રહી શકશે નહિ. આ સ્થળે જરૂર કહેવું જ જોઈએ કે પ્રજાને બેકાર બનાવીને રાજાએ બળવાને નોતરૂં દીધું છે એ વચન જેટલું સત્ય છે, તેટલું જ સાધુઓએ પુસ્તકપાનાં છોડી દેવાં અને વિશાળ અભ્યાસવાળા થઈ દુનિયાદારીની દુન્યવી મોજશોખના " સાધનામાંથી દૂર રહી આત્માના ઉદ્ધાર કરવા સાથે શાસનનો ઉદ્ધાર કર એવું થન તે તેટલું જ ભારેભાર અસત્ય છે. અર્થાત્ બેકારી જેમ બળવાખોરી નોતરે છે, તેમ અભ્યાસિપણું અપવિત્રતાને જલદી નેતરે છે, માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ખપી તથા શાસન અને આત્માને ઉદ્ધાર કરવાની ભાવના વાળા મહાપુરુષોને શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ પુસ્તકે રાખવાં જરૂરી જ છે. પુસ્તકોને ઉપયોગ કરાવવાની રીતિ
આ સઘળા કથનનું તત્વ એમ નથી કે ગૃહસ્થોના લાખના દાગીના પણ વિવાહવાજનના પ્રસંગે પરસ્પર વિશ્વાસ રાખી લેવાદેવામાં આવે, છતાં સાધુઓની
નિશ્રામાં રહેલા આગમો એટલે પુસ્તકે કોઈપણ અન્ય Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com