________________
કv૨
તપ અને
જિનાજ્ઞાનુસારી ગચ્છ, સંઘાડ કે સમુદાયને વાચનાદિકને અંગે કામ જ ન આવે તેને આપણે યોગ્ય ગણતા હાઇએ મતલબ એ જ છે કે સાધુઓએ પિતાના આત્માના અને શાસનના ઉદ્ધાર અને બચાવ માટે શાસ્ત્રકારોએ કહેલી પુસ્તકની સત્તા વ્યાજબી છે, તેવી જ રીતે તેના સર્વ સામાન્યપણે સદુપયોગ થવા માટે પુસ્તકાલયાદિઠારાએ ગોઠવણ થવી જરૂરી છે. અર્થાત આગમાદિના પુસ્તકે શ્રાવકને વાંચવાના કે વંચાવવાનાં પણ હેતાં નથી, તે પછી તેવાં પુસ્તકે ઉપર તેઓની સત્તા કે કબજે કે વ્યવસ્થા કરવાને હક ન હોય તે સ્વાભાવિકજ છે, પણ પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં જેમ આજ્ઞા નામના પ્રાયશ્ચિત્તનાં અધિકારમાં તે પ્રાયશ્ચિતત્તનાં પદ અને શુદ્ધિનાં પદોને નહિ સમજનારે ભકિતમાન સાધુ ભગવંત સંદેશવાહકનું કાર્ય કરવામાં પિતાના આત્માનું કલ્યાણ સમજે છે, તેવી રીતે અહીં પણ ગીતાર્થ સાધુ ભગવંતની સુચના અને આજ્ઞા મુજબ કેઈપણ વ્યકિત કે સંસ્થા તે આગમાદિને અન્ય સ્થાનેથી વિહાર કરતાં કરતાં
આવેલા શ્રમણનિગ્રંથને આગમાદિ પુસ્તકો વાંચવા કે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com