________________
૪૦
તપ અને
દુનિયાદારીમાં વ્યવહાર કરનાર મનુષ્યને વ્યવહારક્રિયા માત્ર ઉપર આધાર હોવા છતાં તેને દર્શાવનારું નામું જીવના જોખમે પણ મુડી કરતાં અધિકપણે જાળીવવું પડે છે, તે પછી જે મહાપુરુષે સર્વ પુરુષની વાણીને અંગે ધન, માલમિલ્કત, છોડયાં છે, સ્ત્રી, પુત્ર, કુટુંબબીલાના કકળાટને ગણ્યો નથી શરીર અને જીવનથી પણ નિરપેક્ષ થઈને સર્વ સાવધનો ત્યાગ કરી સમ્યગ્નાનાદિની પ્રવૃત્તિ કરવાની યાવાજજીવને માટે પ્રતિજ્ઞા કરી છે, તેવો મહાપુરુષ તેવી સર્વજ્ઞ ભગવાનની વાણીને (પુસ્તક) વાચનાદિકથી સતત ઉપયોગમાં નહિ લે, અને તેનાં ઉડામાં ઉડાં તો તપાસે નહિ, તેની પૂર્વાપર અવિપિતા અવેલેકશે નહિ, તેનું સર્વ પ્રણીતપણું સાબીત કરવા જેટલે સજજ થશે નહિસપુરુષોએ તે આગમને અવિચ્છિન્નપણે અંગીકાર કરીને અર્પણ કરેલો છે, એમ નિશ્રિત કરશે નહિ. આત્માના ઉદ્ધારનું સમગ્ર કાર્ય આ માગમો (પુસ્તક)દ્વારા સુજ્ઞ આત્માઓ કરી શકે છે એવી સ્થિતિ સમજવામાં આવશે નહિ, ત્યાં સુધી કેઈપણ
સંયમધારી પુરુષ સંસારસમુદથી પાર ઉતરવાના પ્રયShree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com