________________
fiાપન
૩૨૩
અતજ્ઞાન અને કેવળજ્ઞાન જેવા મહદ્ધિ અને ઉત્તમોત્તમ એવા જ્ઞાનની આરાધના પંચમેષ્ઠીની આરાધના કરવાજારાએ થએલી છતાં સ્વતંત્ર જ્ઞાનપદની આરાધના કેવી રીતે કરવી તે શ્રી શ્રીપાળ મહારાજાએ કરેલી આરાધનાધારાએ બતાવે છે –
सिखंतसत्यपुत्वयकारावणलेहणवणाईहिं ।
समायभावणाइहिं नाणपयाराहणं कुणइ ॥११७६।। સિદ્ધાંતનેજ જ્ઞાનપદની આરાધનામાં સ્થાન
જેનજનતામાં એ વાત તો સિહજ છે કે મહિનાનાદિ પાંચ પ્રકારના શાને છતાં પણ જે કોઈપણ સ્વ અને પરનું નિરૂપણ કરનાર દીવા સમાન જ્ઞાન હોય તે તે અતજ્ઞાન જ છે. શ્રુતજ્ઞાન સિવાયના અતિઆદિ ચારે જ્ઞાન ભૂમાં જેવાં એટલે કે પિતાના સ્વરૂપને પણ પિતે ન જણાવી શકે તેવાં છે, જ્યારે શ્રુતજ્ઞાન પિતાના સ્વરૂપને પિતે સમજાવે છે એટલું જ નહિ પણ અન્ય મતિઆદિ જ્ઞાનના સ્વરૂપને પણ તે શ્રુતજ્ઞાન જ સમજાવે છે. વળી
મલિઆદિ જ્ઞાનેને અંગે લેવાદેવાનો વ્યવહાર પ્રવર્તત Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com