________________
૩૨૪
તપ અને
નથી, જ્યારે શ્રતજ્ઞાન અને તેના પેટા ભેદોને અંગે લેવાદેવાને વ્યવહાર પ્રવર્તી શકે છે. વળી કાળ, વિનયાદિક આચાર પણ શ્રી શ્રુતજ્ઞાનની આરાધનાને અંગેજ શાસ્ત્રકારોએ જણાવેલા છે, અને તે કાલ, વિનયાદિક આચારની ખલનાએ શ્રુતજ્ઞાનની આશાતના ગણવામાં આવે છે, અર્થાત જ્ઞાનપદના આરાધનને અંગે જે કેદની પણ આરાધના થઈ શક્તી હોય અથવા કોઇપણ જ્ઞાનને આરાધવા માટે શાસ્ત્રકારોએ આચાર જણાવેલા હેય તે તે કેવળ શ્રુતજ્ઞાનને અંગેજ છે, અને તેથી શ્રી શ્રીપાળ મહારાજા પણ જ્ઞાનપદનું આરાધન કરતાં શ્રીકૃતજ્ઞાનધારાએજ પ્રવૃત્તિ કરે છે. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વાસ્તવિક રીતે શ્રુતજ્ઞાન વાવાચકભાવના સંબંધને અંગેજ થએલું જ્ઞાન છે, અને તેનું જ્ઞાન જે કે વ્યાખ્યાને અંગે સ્વપરપ્રકાશક હેઈ દીપક સમાન કહી શકાય, પણ આરાધના અને આચારને અંગે તેવા વાઅવાચકભાવથી જ સ્વરૂપને ધારણ કરનાર શ્રુતતાનને કાળાદિક આચારધારાએ આરાધન કરી શકાતું.
નથી, પણ ગણધર ભગવાન, વિગેરે મહાપુરુષોએ Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com