________________
३०९
તપ અને
અપેક્ષાએ રહેલી સાધમિકતા ધ્યાનમાં રાખી પૂજા કરવાની નથી હોતી, કિન્તુ પ્રવચન એટલે શાસન એક સરખું માનેલું હોવાને લીધે પ્રવચન સાધર્મિકતા માનીને શ્રીમંધની પૂજા કરવાની હોય છે. પ્રવચનસાધમિકને સંઘપૂજામાં શા માટે લેવા
ધ્યાન રાખવું કે એકલા સમ્યગ્દર્શન અને એકલા સમ્યજ્ઞાનને અંગે જૈનશાસનમાં પજ્યતા ગણાતી નથી, પણ સમારિત્ર સહિત સમ્યગ્દર્શન, સમજ્ઞાનની પૂજ્યતા જૈનશાસનમાં છે, અને તેથી પાંચપરમેષ્ટીનેજ નમસ્કાર કરવા લાયક અને આરાધના કરવા લાયક ગણ્યા છે, અને તેથી તે પંચપરમેષ્ઠીમાં દેશવિરતિ, કે અવિરતિ સમ્યગ્દષ્ટિની કોઈપણ વ્યક્તિને તેમાં ગણી નથી, પણ ચતુવિધ શ્રીશ્રમણુસંધની આરાધના અને પ્રજાને અને તે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણોએ કરીને જે યુક્તતા છે, તેને પ્રધાનપદ નહિ આપતાં પ્રવચનસાધર્મિકતાને જ પ્રધાનપદ આપવામાં આવે છે, અને તેથી ચતુર્વિધ સંઘની પૂજા કરતી વખતે તે ચતુર્વિધ
સંધમાં ગણાતી કાઈપ વ્યકિત વ્યવહારથી શુશ્રષા, Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com