________________
ઉદાપત
ગણુાંવ્યું . હાય ત્યારે શ્રી નવપદના આરાધનને અંગે સમ્યગ્દર્શીનપદ આરાધવાને માટે સધપૂજાનું કર્તવ્ય જરૂરી હેય તે સ્વાભાવિક છે. જોકે શ્રીસધની અ ંદર સમ્યગ્દર્શોન, સભ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર સર્વ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ક્રાર્ટિના હૈાય છે, અર્થાત્ જધન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કાટિના સભ્યગ્દર્શન, જ્ઞાન કે ચારિત્રરૂપી રત્નત્રયીને ધારણ કરનારાજ શ્રી ચતુર્વિધ સંઘ ડૅાય છે અને તેથી શ્રી ચતુર્વિધ સંઘની પૂજા કરવાથી તેમના આત્મામાં વિદ્યમાન એવા સમ્યગ્દર્શનાદિ ત્રણે ગુણાની સંપર્ણ પણે આરાધના થઇ શકે છે, પણ શ્રી ચતુર્વિધ સંધની પૂજાના કૃત્યને સમ્યગ્દર્શનની આરાધનાના કૃત્ય તરીકે એટલાજ માટે ગણ્યું છે કે શ્રીચતુર્વિધ સંધની પૂજા કરતી વખત માત્ર પ્રવચનસાધર્મિકતાનેજ મુખ્ય પદ આપવામાં આવે છે. જોકે એલનિયુક્તિ, પિંડનિયુક્તિ વિગેરેમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર વિગેરે અનેક અપેક્ષાએ લઇને સાધર્મિક ગણાવ્યા છે, તેમાં આ ચતુર્વિધ સંધ સમ્યગ્દર્શન, સમ્યગ્નાન, સમ્યક્ચારિત્ર વિગેરેથી પશુ સાધુમિક છે, છતાં તે શ્રૌચતુર્વિધસંધની તે શ્રીસમ્યગ્દર્શનાદિની
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૦૫