________________
ઉદ્યાપન
ધર્મરાગ અને વૈયાવચ્ચના નિયમવાળી હોવાથી સમ્યગ્દશનાદિવાળી છે એમ ગણવા છતાં કદાચ તત્ત્વથી સમ્યગ્દર્શનાદિક રહિત હોય અથવા તે ચતુર્વિધ સધમાંથી દૂર નહિ કરાએલ છતાં પણ ઝાંખરા અને વિદ્યા સમાન કે ધજા સમાન કે રોક સમાન કાઇ વ્યકિત હૅાય, અને તે શ્રી ચતુર્વિધ ધની પૂજા વખતે પૂછ્યતામાં દાખલ થઇ જાય, અને પ્રવચનની સામિકતાની ભાવનાએ તે પૂજા કરનાર ભવ્યાત્મા ઉપર જણાવેલી યેાગ્ય વ્યકિતની પણ પૂજા આદરસત્કાર સાથે કરે તાપણુ તે પૂજા કરનાર ભવ્યાત્માતે વિપરીત બુદ્ધિથી આરાધના કર્યાને દોષ નથી, પણ પ્રવચનસાધર્મિકપણાની બુદ્ધિથી તે પ્રવચનસાધર્મિકતાને ધારણ કરનાર હાવાથી તેવી વ્યકિતને પણ કરાતા આદરસત્કાર પ્રવચનની પ્રભાવના કરનારા હાઇ દર્શનઆરાધનાનું અંગ થાય છે, માટે શ્રીચતુર્વિધસંધની પૂજાતે દર્શનપદ આરાધનાના અંગ તરીકે ગણ્યુ છે.
૩૦૭
છઠ્ઠા પત્રમાં દેશ`નશબ્દ લેવાથી અભિધેયની વિશિષ્ટતા ને દર્શીનવાય્યતાવાળાનું નમન જોકે શ્રી નવપદજીને અધિકાર જ્યાં જ્યાં લેવામાં
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com