________________
२८२
તપ અને
રથયાત્રામાં વાજીંત્ર સમુદાય •••••••••••••••••••••••••••••
૬ રથયાત્રાનો મહત્સવ એ ત્રિલેનાથ તીર્થકર ભગવાનનો મહિમા અને શાસનની પ્રભાવનાનું અપૂર્વ કાર્યું હોવાથી તેમાં વાજીંત્રને સમુદાય ઘણેજ સુંદર અને દિગંતવ્યાપી અવાજ કરનારે હોય તેમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. જોકે કેટલીક જગો પર કેમકેમના વૈમનસ્યને લીધે અમુક કોમ તરફના વાજં હોય અને તેથી તે કામના વાજદ્વારાએ તે કામનો બહિષ્કાર કરવામાં આવે તેવી વખતે શાસનપ્રભાવનાના કાર્યમાં પણ તે વાત્રના સમુદાયનો ઉપયોગ ન થઈ શકે એ અસંભવિત નથી, પણ તે ઉપરથી એમ નથી કરતું કે વાજીત્રને સમુદાય શોભાકારક નથી, કેમકે વાઈને સમુ દાયજ જે શોભાકારક ન હોય તો કામકામના વિખવાદમાં અમુક કામને નામે વાજીંત્રનો બહિષ્કાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાતજ નહિ અર્થાત એ બહિષ્કારજ સ્પષ્ટ કરે છે કે વાજીંત્રને સમુદાય તો કિંમતી છે અને જે તે વાત્રને સમુદાય કિંમતી છે તો પછી રથયાત્રા જેવા શાસનના કાર્યમાં તે વાજીંત્રસમુદાયનો ઉપયે.. જેન,
Shree Sudharmaswami Gyanbhandarkmarærágyatnbhandar.com