________________
ઉણાપન
૨૯૩
જેનેતર લેકોનું આકર્ષણ થાય તેવી રીતે થાય તે સ્વાભાવિક જ છે. આ જ કારણથી થી પરિશિષ્ટ પર્વ અને શ્રી કુમારપાળચરિત્ર વિગેરેમાં રથયાત્રાનાજ પ્રસંગે વાજીંત્રના નાદોથી જ નગરના નરનારી સમુદાયનું એકઠું થવું અને યજ્યના પકારની સાથે રથના વધાવવાના પ્રસંગો જે વર્ણવવામાં આવ્યા છે તે ઘણા જ જરૂરી છે એમ સ્પષ્ટપણે માલમ પડશે.
રથયાત્રામાં આભૂષણાદિની કર્તવ્યતા:
૭. જૈનશાસન ને કે ત્યાગપ્રધાન અને ત્યાગ તરફ કદમ, બે કદમ વધવાવાળું જ છે અને તેથી તે શાસન સાધુઓને નાનાદિકની ક્રિયા અને વસ્ત્રાદિક શેભાને શણગાર સર્વથા વર્જવાનું જણાવી શ્રાવકને પણ પૌષધક્રિયાને નામે સ્નાન, અને વસ્ત્રાદિક શેભાને વર્જવાનું જણાવે છે, તે પણ કથાકઆદિ પ્રસંગેના રથયાત્રાદિક કાર્યોને અંગે સ્નાન આદિ શરીરશુશ્રષા અને વસ્ત્ર, આભૂષ, અલંકાર, ઘરેણગાંઠ વિગેરેથી કરાતી શરીરની
Shree Sudharmaswami Gyanbhandarukimarærágyanbhandar.com