________________
ઉઘાપન
૨૯૧
યાત્રા પણ શાસનની અદ્વિતીય શોભા વધારનાર હાઈ તેને લીધે શાસનરસિકે કે જૈનેતરને અપૂર્વ આનંદ થવા છતાં કેટલાક તેવી સ્થિતિમાં રહેલા સહેલાણું સજજનેને તે રથયાત્રાનો મહત્સવ કે તે રથની સાહેબી ચૂંક લાવનારી થાય, તેમાં શાસનસેવકને કઈ ઉપાય નથી. ભગવાન હરિભદ્રસૂરિજી વીસવીસી પ્રકરણમાં જેમ જણાવે છે કે જે કાર્યોમાં સજજનોને સંતોષ હોય તે કાર્યો કદાચિત દુર્જનેને અસંતોષ ઉત્પન્ન કરે તો પણ તે કાર્યો સમજુ પુરુષોએ કોઈ દિવસ પણ બંધ કરવાં જોઇએ નહિ, કિન્તુ તે દુભાવાવાળા દુજને ઉપર દયાબુદ્ધિ રાખી સજજનને સતિષ કરનારી પ્રવૃત્તિને દિનપ્રતિદિન ધપાગ્યે જ જવી જોઈએ, તેવી રીતે આ રથયાત્રાનો મહત્સવ અગર રથના મહિમાને અંગે પિસાના પૂજારી, કાલીના કુલીઓ અને દેશને હ કરવાવાળા છતાં પણ માત્ર બેલવાથી જ દેશની દાઝે દઝાએલા દુભાય તે તેથી શાસનરસિકેએ તે પ્રભાવનાનાં કાર્યોને ગૌણ પણ ન કરી શકાય તે
અટકાવવાનું તે સ્વમ પણ કેમ સેવી શકાય ? Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com