________________
૨૯૦
તપ અને
બહુમાનના સાધન તરીકે ગણવામાં આવે છે, તેજ વસ્તુ ધર્મકાર્યમાં પણ બહુમાનના સાધન તરીકે ગણાય છે, અને તેથી સ્વામી તરીકે સ્વીકારાએલાનું પણ વાહન જે બહુમાનને અંગે હાથે ખેંચવામાં આવતું હોય તે પછી ત્રિલોકનાથ તીર્થકરનો રથ સર્વ શાસન પ્રેમીઓએ હાથે ખેંચવો જ જોઈએ, અને તેજ તીર્થકર ભગવાનનું બહુમાન છે એમ સમજવું જોઈએ.
શાસનરસિકને રથયાત્રાની રસિકતા
૫. ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના રથ ચાંદી અને સોનામય હેય અને હીરા, મેતી તથા રત્નથી મઢેલા હોય, તે દેખીને શાસનરસિક સજ્જનોને તો શું પણ જેનેતરને પણ ખરેખર ધર્મની અનુમોદના કરવાને પ્રસંગ આવે પણ જગતમાં જેમ બને છે કે સજજનના સમુદાયને સરસ રીતે સંતોષ કરનારી સજાવટ ઇતર મનુષ્યોને સંતોષકારક નહિ થાય એટલું જ નહિ પણ
ઘણી જ અસંતેષ કરનારી થાય છે, તેવી રીતે આ રથ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com