________________
૨૮૮
તપ અને
કેમકે મહારાજા સંપ્રતિ તરફની રથયાત્રામાં શ્રાવકેએ પિતે ત્રિલોકનાથ તીર્થકરોના રથ ખેચેલા છે, અને રાજર્ષિ પરમાહંત કુમારપાળ મહારાજાની રથયાત્રામાં
જ્યારે રથે હાથીઓ જોડવામાં આવેલા છે, અને શ્રાદ્ધવિધિ વિગેરેમાં રથયાત્રામાં બળદ વિગેરેને રથમાં જોડેલાને અધિકાર ચાલે છે, તેથી સર્વથા એમ તે કહી શકાયજ નહિ કે રથને શ્રાવકેએજ ખેંચ કે વાહને જ જોડવાં, કિન્તુ જ્યાં જેવી રીતની સગવડ હોય, અને શ્રાવકને અનુકુળતા રહે તેવી રીતે શ્રાવકે ત્યાં ત્યાં પ્રવૃત્તિ કરે, કેમકે જેનશાસ્ત્ર પૂજદિક વિધિઓને અંગે સાંસા રિક કાર્યોની નિરપેક્ષતાને આગળ કરતા નથી, પરંતુ મિથ્યાત્વાદિક વવાના પ્રસંગમાંજ સાંસારિક સર્વ પ્રકારની નિરપેક્ષતાને જરૂરી ગણે છે, અને તેથી જ ત્રિલેકનાથ તીર્થંકરની પૂજામાં મુખ્યતાએ ત્રણ સંધ્યારૂપી પૂજાનો કાળ જણાવ્યા પણ તે ત્રણ કાળને નિયમ કરી, તે ત્રણ સંધ્યારૂપી ત્રણ કાળેજ થાય, પણ અન્ય કાળે ન થાય એવું નહિ જણાવતાં સંસારની સ્થિતિમાં
બાધ ન આવે તેવી વખતે જિનપૂજા કરવી એમ જણાવી Shree Sudharmaswami Gyanbhandarkararsgyanbhandar.com