________________
સ્થાપન
૧૨૯૦
શાસનપ્રભાવનાના
કા તરીકે એકખા શબ્દોમાં જણાવી છે. સંપ્રતિ મહારાજે રચયાત્ર! ણુાજ આડભરથી કરી એમ પરિશિષ્ટપમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસુરીશ્વરજી મહારાજ ફરમાવે છે. વળી શ્રીકુમારપાળ મહારાજની રથયાત્રા શ્રીકુમારપાળ મહારાજના ચરિત્રમાં સારા વિસ્તારથી વર્ણવવામાં આવી છે. શ્રીશ્રદ્ધવિધિ વિગેરે શાસ્ત્રોમાં તે તે રથયાત્રા નામની યાત્રાને શ્રાવકના વાષિક કૃત્ય તરીકે વર્ણવવામાં આવી છે. વળી શ્રાવકેાના કબ્યાનું પરિંગણન કરનાર મંત્રદઝિાળની સજાયમાં પણ વ્યવતાર સૃદ્ધિની સાથે રથયાત્રાને પણ શ્રાવકના કવ્ય તરીકે જણાવે છે, તે દરેક જૈતીની ફરજ છે કે તે દરેક રથયાત્રાને પોતાના કાર્ય તરીકે સમજ અપૂવી/લ્લાસ સાથે તેમાં ભાગ લે.
રથ ખેંચયેા કે વાહન જોડવાં
૪. જોકે ત્રિલેકનામ તીર્થંકર ભગવાનેાના રથ એકલા શ્રાવકભકતોએ ખેંચવાજ જોઇએ એવા નિયમ નથી,
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com