________________
૩૮૦
તપ અને
નાથ તી કરના રથ જો પહેલાં નીકળે નહિં તે મરી જવાની કરેલી પ્રતિજ્ઞા જેના ખ્યાલમાં હશે તે મનુષ્ય જનાનામાં પણ રહેનારી ાણીઓની રથયાત્રાદ્નારાએ સમ્યગ્દર્શનપદ આરાધવા માટે કેટલી ભક્તિ હાવી જોઇએ તેને ખ્યાલ કરી શકશે. (જોકે પ્રશ્નોત્તર રાજાએ લક્ષ્મીને બ્રહ્મરથ અને જ્વાલાના જિનથએ અને થે। ગામમાં ક્રતા બંધ કર્યાં હતા, પણ અ`તમાં જ્વાલા મહાદેવીના પુત્ર પદ્મ રાજાએ ચક્રવર્તિપણું મેળવ્યા પછી પણ માતાએ કરાવેલા જૈનરથનું અટકવું એ માતાનું મહા અપમાન છે, એમ ગણી તે માતાના કરાવેલા જૈન રથને આડંબરથી શહેરમાં ફેરવી અગ્રપદે મેલ્યેા.) રથયાત્રા એ શ્રાવકોનું જરૂરી વાર્ષિકકૃત્ય
આ રથયાત્રાની ક્રિયા દરેક શ્રાવકે વર્ષમાં એક વખત ઓછામાં ઓછી કરવી એવું શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથાનું ક્રમાન છે, કેમકે ત્યાં શ્રાવકના વાર્ષિક કૃત્ય ગણાવતાં નન્નત્તિમાં એમ કહી ચૈત્યયાત્રા અને તી યાત્રા જણાવવાની સાથે રથયાત્રા નામની યાત્રાને પણ વાર્ષિક જરૂરી કૃત્ય તરીકે જણાવી છે. દરેક ધર્મોપ્રેમી સર્જન સ્પષ્ટપણે જોઇ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com