________________
ઉદાપત
૭૯
તે રથયાત્રાના મહાત્સવ કરેલા હતા, છતાં તે રથયાત્રાના મહાત્સવથી તે શ્રમણાપાસક સંધને સમ્યગ્દશ`નની આરાધના થઇ, તેની સાથે મહારાજા સપ્રતિને આચાર્ય ભગવાન્ સુહસ્તિસૂરિન્દ્રના દર્શનને લાભ થયે, અને તે દર્શનના લાભથીજ સંપ્રતિ મહારાજા જાતિસ્મરણુ જ્ઞાનને પામી સગ્દર્શન પામવા સાથે ધમની અદ્રિતીય પ્રભાવના કરવાવાળા થયા. આ બંધી હકીકત ધ્યાનમાં રાખનારે જૈન સમ્યગ્દર્શનની આરા ધના માટે રથયાત્રાની ક્રિયા ઘણા ઠાઠમાઠથી કરવી કેટલી જરૂરી છે એ સમજ્યા શિવાય રહેશે નહિ. વળી મહારાજા કુમારપાળે પરમાહ તપણાના એકત્રપણામાં રહેલા પાટણ શહેરમાં રથયાત્રા નામની યાત્રા કરી, ધમની ધ્રુવી જયપતાકા બજાવી હતી, તે વાત કુમારપાળ મહારાજના ચરિત્રને જાણવાવાળાએથી અજાણી નથી, અર્થાત્ જેમ સૌંપ્રતિ મહારાજને ધર્મમાં લાવનારી રથયાત્રા થઇ છે, તેવી રીતે ધમ'માં આવેલા કુમારપાળ મહારાજના શુદ્ધ ધર્મ'ને શૈાભાવનારી પણુ એ રથયાત્રાજ થઈ છે. વળી પદ્મ નામના ચક્રવર્તીની માતા જ્વાલાએ ત્રિલેઙ. Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com