________________
ર૭૮
તપ અને
-
દ્રવિડ જેવા અનાર્ય દેશોમાં પણ ચૈત્યોની સ્થાપના અને પ્રથમ વેશધારી સાધુઓને મોકલ્યા પછી સાચા સાધુએને મોકલીને ધર્મની ધ્વજ ફરકાવી શક્યા, તે બધા પ્રભાવનું મૂળ દેખીએ તે રથયાત્રાજ છે, કેમકે તે વખતના શ્રમણોપાસક સંઘે રથયાત્રા કરવી એ સમ્યગ્દર્શન આરાધનની મૂળ ક્રિયા છે એમ ધારી જે રથયાત્રા કાઢી ન હેત તે ભગવાન આર્ય સુહસ્તિસૂરિજીને કેદ પણ પ્રકારે દરબારગઢ આગળ આવવાનું બનત નહિ, તથા જન્મ થવાની સાથે જ દાદાએ આપેલી ગાદીના માલિક બનવાથી, પિતાએ (કુણાલે) પુત્રના પ્રતિના) જન્મ સંબંધી હકીકત જણાવતાં કહેલા સંપ્રતિશબ્દથી જે સંપ્રતિ નામે જાહેર થયા હતા તે મહારાજા સંપ્રતિ દશ પર્વધર હોવાથી જિનની તુલનામાં તેળી શકાય એવા આચાર્ય ભગવાન સુહસ્તિસૂરિજીના દર્શન પામવા ભાગ્યશાળી થાતજ નહિ, એટલે સ્પષ્ટ છે કે શ્રમણે પાસક સંઘે કરેલી રથયાત્રાના પ્રભાવેજ મહારાજા સંપ્રતિ અને આચાર્ય ભગવાન સુહસ્તિસૂરિજીને સંયોગ . જો કે
શ્રમણોપાસક સંધે તે સમ્યગદર્શન પદની આરાધના માટે Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com