________________
ઉજ્ઞાપન
२८१
શકે છે કે રથયાત્રાના પ્રસંગને લીધે જૈનધર્મની અને સાથે સાથે જૈન ધર્મના સદ્દગુરુ તથા તેના આરાધકોની સ્થિતિ જાણવાની જિજ્ઞાસા ઘણા અન્ય વર્ગને થાય છે અને ઘણો સાધારણ વગ તેવી તે ધર્મપ્રધાન રથયાત્રાની ક્રિયાને દેખીને ધર્મ અને ધર્મની અનુમોદના કરનાર થાય છે, તો એવી રથયાત્રાની ક્રિયાને શાસ્ત્રકારે વાર્ષિક કૃત્યોમાં જણાવે તેમાં તથા શ્રી રત્નશેખરસૂરીશ્વરજી વિગેરે દશનપદની આરાધનામાં પહેલે નંબરે રથયાત્રાની ક્રિયાનો જ ઉલ્લેખ કરે તેમાં કોઈપણ જાતનું આશ્ચર્ય નથી. જેનેતર જાહેર પ્રજાને જૈનધર્મ સંબંધી જાહેરાત, જિજ્ઞાસા, અનુમોદના કે તે ધર્મને કરવાની અભિલાષા ઉત્પન્ન કરનારો કેઈપણ પ્રસંગ હોય તે તે રથયાત્રાદિક મહેસવ જેવા પ્રસંગ છે. અર્થાત જગતમાં જૈનધર્મ અને જેન જતા જાગતાં છે એવું દેખાડનારી કોઈપણ ક્રિયા હોય તો આ રથયાત્રાદિકની મહત્સવક્રિયાજ છે, અને તે અપેક્ષાએ શ્રીપાળ મહારાજા સમ્યગદર્શનની આરાધનામાં રથયાત્રાની ક્રિયાને અગ્રપદ આપે છે તે
એગ્ય જ છે. Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com