________________
૨૩૮
તપ અને
ભકત બની વર્તમાન ભાવાચાની ભકિતથી એનસીબ રહી તેમાં પાતે મગરૂબી માને છે, તેવા વખત આવી ભાવાચાં કરતાં સ્થાપનાચાર્યનું સામ્રાજ્ય ફેલાવાને વખત ન આવે તેને માટે પણ આચાર્ય પદની આરાધના સાક્ષાત્ ભાવાચા ના ભકિત, અનુમાન આદિદ્રારાએ જણાવી પણ સ્થાપનાચાય એટલે આચાર્યની સ્મૃતિ કે અન્ય સ્થાપના દ્વારાએ ભકિત, બહુમાનાદિ સાચવવાથી આચાય ની આરાધના જણાવી નથી, વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ વર્તમાનકાળમાં ભાવઆચાર્ય, ઉપાધ્યાય પદસ્થા કે પેાતાના વડીલેા વિદ્યમાન હતાં અને તેઓને તે તે પદને લાયક ગુણુવાળા છે. એમ માનવા છતાં સાધુ, સાધ્વીના સમુદાયામાં ભિન્નભિન્ન સ્થાપનાચા રાખવાની પ્રવૃત્તિ હાવાથી રત્નાધિક એટલે પેતાથી પહેલી વડીદીક્ષાવાળા, ગુરુમઠ્ઠારાજા, પદસ્થા કે આચાદિકાની સમક્ષ કૈાષ્ટપણું આવશ્યક પ્રતિલેખનાદિ નિત્યક્રિયા કરવાનું પણ કભ્ય છે. એમ માનવા તૈયાર થતું નથી, અને તે તે પ્રતિનિક્રિયાએ સાક્ષાત્ ભાવાયાર્યાદિ પાસે ન કરતાં માત્ર સ્થાપનાચાય પાસે કરી સાધુ,
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com