________________
ઉલ્લોપન
૨ ૩૭
દશા હો કે નિર્વાણ દશા થઈ ગઈ છે તો પણ તેમની મૂતારાએ બની શકે છે, અને તેથીજ ભાષ્યકાર મહારાજ બોજિનેશ્વર મહારાજના વિરહ જિનબિંબની કરાતી સેવા, સફળતાવાળી છે એમ સ્પષ્ટ અક્ષરોમાં જણાવે છે, પરંતુ આચાર્ય ભગવંતોની વિરહમાન દશા સિવાયનું શાસન જ હોય નહિ એ વસ્તુ આગળથી સિદ્ધ હોવાથી આચાર્ય ભગવંતોની આરાધના સાક્ષાત્ આચાર્ય ભગવંતિની એટલે ભાવ આચાર્યોની આરાધનાધારાએ જ જણાવી અને તેથી ભગવંત અરિહંતની આરાધના તેમના વિરહને અંગે અતિદ્વારા અને ભગવાન સિદ્ધ મહારાજાઓની આરાધના અરૂપી દશા હેવાથી કેવળ સિધ્ધભગવાનની મૂર્તિકારાએ જણવી, પણ આચાર્ય ભગવંતોની આરાધના તેમની મૂતિધારાએ જણાવી નથી. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે આચાર્ય મહારાજની હયાતિમાં અંશે ૫ તેમનાં ભકિત બહુમાન; વેયાવચ્ચ અને શુબાપા નહિ કરવાવાળા છતાં “મરી ઘડીનું બહુમૂલ થાય” તેની માફક અમુક કાળ કરી ગયેલ આચાર્યના
તેમની પ્રતિમાદિ સ્થાપના દ્વારા આચાર્ય રથાપનાના Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com