________________
૨૩૬
તપ અને
ભગવંતોની વિદ્યમાનતા શિવાયનું જૈનશાસન જ માનવાની શાસ્ત્રકારે ના પાડે છે, એટલે કે જેનશાસનમાં સર્વકાળે ભગવાન તીર્થ કરના પ્રતિનિધિ અને શાસનના સર્વ સત્તાધીશ આચાર્ય ભગવંતો લાતજ હોય છે, અને તેથી ભગવાન જિનેશ્વર આદિના બિનયાતિના કાળમાં જેમ તેઓશ્રીની પ્રતિમાદિકારાએ જ ઉપાસના કરી આરાધના થાય છે, અર્થાત જે અરિહંત ભગવં. તેની મૂર્તિ માનવામાં ન આવે તે અરિહંતભગવંતનું આરાધન, અરિહંત ભગવંતોની હાજરીના વખતમાં જ બને, અને તેથી તીર્થંકરનામ ગોત્ર ઉપાર્જન કરવાના કારણભૂત અરિહંતાદિ વીશ પદોનું આરાધન અરિહંત ભગવંતે વિચારતા હોય ત્યારેજ બને, પણ અરિહંત ભગવાનનું વિચરવાપણું ન હોય ત્યારે તે વીસસ્થાનકની આરાધના થાય અને તે વીશસ્થાનકનું આરાધન નહિ થવાથી કોઈ પણ જીવ તીર્થકર ભગવાનની વિહરમાન દશા શિવાય તીર્થકરપણું બાંધી શકે નહિ, અને એમ બનવું તે કઈપણ પ્રકારે શાસ્ત્રકારોને ઈષ્ટ નથી, અને
તેથી અરિહંત ભગવાનનું આરાધન, તેમની વિહરમાનShree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com