SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યાપન ૨ઉપ ઉદ્યમની માફક આચાર્ય ભગવંતોની દેશના સાંભળવામાં તત્વગ્રાહીપણારૂપ પરમ શુછવાના વિધાનમાં અત્યંત નિપુણતા ધારણ કરી આચાર્યપદનું આરાધન કરે છે. આચાર્ય ભગવંતની પ્રતિમા સંબંધી વિચાર આ સ્થાને એ સવાલ જરૂર થશે કે ગ્રંથકાર મહારાજે અવ્યાબાધ અકલંક ધર્મના દેશક ભગવાન અરિહતેની, તેમજ સર્વકાળ, સર્વ બાધાએ મુકત અને સંપૂર્ણ જ્ઞાનાદિકે કરી, સર્વકાળ સંપૂર્ણ રહેવાવાળા, અર્થાત કા સિ સમક્ષત્ર : ! એ જગતના કાલ સર્વનું ભક્ષણ કરનાર છે એવા નિયમનું નિમંત્રણ અનિયમિત કરી દેનારા ભગવાન્ સિદ્ધ પરમાત્માનું આરાફન જણવતાં તેઓની મૂર્તિ અને તેની ભક્તિ વિગેરે કરવા દ્વારાએ આરાધના જણાવી છે, તે પછી આ તીર્થકર મહારાજના પ્રતિનિધિ અને શાસનના સત્તાધીશ એવા આચાર્ય મહારાજના પ્રતિનિધિ અને શાસનના સત્તાધીશ એવા આચાર્ય મહારાજની આરાધના તેમની પ્રતિમા અને પૂજાકારાએ કેમ જણાવી નથી ? આવી શંકા થવાને જો કે સંભવ છે, પણ તે સ્થાને છે. પ્રથમ તે આચાર્ય Shree Sudharmaswami Gyanbhandarumaræragyalnbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy