________________
ઉણાપન
૨૨૯
સાધ્વી જેવા ઉત્તમ છવાપણ પિતાને કૃતાર્થ માનવા તૈયાર થાય છે, તેવી અવિધિના અનુમોદન કરનારા શાસ્ત્રકારે બને નહિ અને સ્થાપનાચાર્ય આદિ દ્વારા ભાવાચાર્યાદિક પાસે થતી ભાવભીની ક્રિયાનો ભેદ થઈ જાય નહિ માટે પણ શાસ્ત્રકારે આચાર્યપદની આરાધના તેમની પ્રતિમાદ્રારાએ ન જણાવી હોય તે સ્વાભાવિક છે. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે અરિહંત અને સિદ્ધ મહારાજની આરાધના તેઓ અને તેઓની મૂર્તિધારાએ શ્રી ચતુર્વિધસકલસંઘે એક સરખી રીતે કરવાની છે, ત્યારે આચાર્ય પદની તેમની સ્થાપનાદ્વારાએ આરાધના આવશ્યકઆદિ ક્રિયાકારાએ શાસન સત્તાધીશ આચાર્યોએજ માત્ર કરવાની છે અને બાકીના શ્રી ચતુર્વિધ સંઘે તો આચાર્યપદની આરાધના ભાવાચાર્ય પાસેજ પ્રતિક્રમણઆદિ ક્રિયા કરીને કરવાની છે, અર્થાત્ સકલઆચાર્ય પદના આરાધકાને આચાર્યની સ્થાપનાનો કે તેની આગળ પ્રતિક્રમણઆદિ ક્રિયા કરી તેમને આરાધવાનો માર્ગ જ શાસ્ત્રકારોને ઈષ્ટ નથી તે પછી ત્રીજા
આચાર્યપદના આરાધનમાં આચાર્ય ભગવંતની મુતિShree Sudharmaswami Gyanbhandarbmararágyanbhandar.com